ગુજરાતના અનેક જિલ્લાઓમાં આવેદનપત્ર પાઠવાયું ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આવેદન પાઠવ્યું

ગુજરાત –  તારીખ – ૧૩/૧૨/૨૦૨૧ મગળવાર

મહેસાણા સાથે સાથે અનેક જિલ્લાઓમાં આવેદનપત્ર પાઠવાયું મહેસાણામાં ગુજરાત ફેડરેશન ઓફ સોલાર ઇન્સ્ટ્રીજ દ્વારા અધિક કલેકટરને આવેનપત્ર આપવામાં આવ્યું હતું આવેદન પત્રમાં લખવામાં આવ્યું છે કે ૨૦૧૯ નાં વર્ષમાં સોલાર પ્રોજેક્ટ અન્વયે ગુજરાત સરકારે જાહેરાત બહારપાડી સમગ્ર ગુજરાતમાંથી MSME ઉદ્યોગકારો સાથે મેં – ૨૦૨૧ સુધી પાવર પરચેસ એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા ત્યારબાદ અચાનક ગુજરાત સરકારના ઉર્જા વિભાગ દ્વારા તેની હકુમતની બહારનો સબસીડી નહિ આપવાનો ઠરાવ ૨૦-૦૭-૨૦૨૧ ના રોજ બહાર પાડવામાં આવ્યો જેથી સબસીડી ન મળવાના કારણે એસોસિયેશન દ્વારા મહેસાણા સાથે સાથે આખાય ગુજરાતના અનેક જિલ્લાઓમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. અહેવાલ – સદામ શેખ ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: