અંજાર હિન્દુ મંદિરોમાં વધતી જતી ચોરીઓને રોકવા માટે હિંદુ યુવા સંગઠન દ્વારા આક્રમક રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું 

અંજાર તાલુકામાં હિન્દુ મંદિરોમાં વધતી જતી સતત ચોરીઓને રોકવા માટે હિંદુ યુવા સંગઠન દ્વારા પ્રશાસનને વારંવાર રજૂઆત કરી આવેદનપત્ર આપવા છતાં પણ ચોરીઓનો સિલસિલો ચાલુ રહેતા ચોર હજી સુધી પકડાયા નથી તો આજે અંજાર કળસ સર્કલ પાસે હિન્દુ યુવા સંગઠન દ્વારા આક્રમક રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું.

આ આંદોલનમાં પૂર્વ કચ્છ ઉપાધ્યક્ષ પરેશભાઈ સારસ્વત હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ રાણા ભાઈ આહીર ઉપપ્રમુખ ભગવાનભાઈ રબારી મંત્રી ગૌતમભાઈ ડાંગર જીતુભાઈ પટેલ કાયદેસર સલાહકાર એડવોકેટ હેતલભાઈ સોનપાર અંજાર શહેર હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ ચેતનભાઇ ઝાલા,ઉપપ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ,ભરતભાઈ પ્રજાપતિ ,કિશોરભાઈ સોરઠીયા મંત્રી નટવરસિંહ રાણા અર્જુન સિંહ રાણા ગૌરક્ષક દળ પ્રમુખ રાજદીપસિંહ જાડેજા ઉપપ્રમુખ લકી રાજ સિંહ ઝાલા મંત્રી કાંતિભાઈ દેવનાણી , ભગુભાઈ આહીર ગોપાલ ભાઇ આહીર, બ્રીજેનભાઇ ગોંડલીયા તેમજ બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈઓ હાજર રહ્યા હતા. હીન્દુ યુવા સંગઠન ના કાર્યકરો દ્વારા રોડ રોકો આંદોલન ની શરૂઆત કરતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: