વરસામેડી અંજાર ચિરઈ થી રતનાલ વચ્ચેની અદાણી દ્વારા ગેશ લાઇનનું જમીન સંપાદન કે વળતર વગર કામ કરતા વરસામેડી ગામના ખેડૂતો દ્વારા વિરોધ

કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના ગામ વરસામેડીની સીમમાં આવેલ બિનખેતી જમીનના રે.સ.નં.પ૨/ ૩માં પ્લોટો નાવેલ છે ૭/૧૨ ના અરજી સાથે ૨જુ છે

ગુજરાત રાજયના કચ્છ જીલ્લાના નેશનલ હાઈવે નં. ૩૪૧ વાળો 0,000 થી ૩૮.૩૦ કિ.મી. ચીરઈ રતનાલ રાષ્ટ્રીય ધોરી માર્ગ ચાર છ માર્ગીય બનાવવાના હેતુ માટે સંપાદીત થયેલ પરંતુ હાલમાં તેની પ્રક્રિયા ચાલુમાં કહોઈ તેમજ હાલમાં અમોને વળતર ચુકવેલ નથી સંપાદન પ્રક્રિયા પૂર્ણ થયેલ નથી અને કેટલુ વળતર ચુકવવામાં આવે તે જણાવેલ નથી જેથી સદર હું રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં સંપાદન કરવા અને તેનો એવોર્ડ કરતા પહેલા અમોને સાં મળવામાં ગાવે તેમજ હાલમાં અમોની બિનખેતી જમીન સંપાદન થયેલ નથી અને કોઈ પણ એવોર્ડ થયેલ નથી છતા પણ અદાણી પોર્ટ એન્ડ સ્પે.ઈકોનોમી જોન લી. દ્વારા અમારી જમીન માં ગેસની પાઈપ લાઈન નાખવાનું કામ શરૂ કરવામાં આવી રહ્યુ છે અને માદાણી કંપનીના કર્મચારી દ્વારા ધાકધમકી કરી રહ્યા છે કે અમો તમારી જમીન માં પાઈપલાઈન નાખશુ અમો પોલીસ પ્રોટેકશન મેળવી લીધેલ છે તેમજ તમારાથી કાઈપણ નહી થાય તમારી જમીન ઉપર અમો જબરદસ્તી થી તમારી જમીન માં પાઈપલાઈન નાખશું આવા પ્રકારની ફોન મારફતે તથા રૂબરૂ ધાક ધમકી કરવામાં આવી રહી છીએ.

અદાણી કંપની દ્વારા અમોને ધાક ધમકી કરવામાં આવી રહેલ છે અને જોર જબર જતી અમારા જમીન માં પાઈપલાઈન નાખવાની કવાયત કરી હ્યા છે જો અમોને વળતર બાપયા વગર ગેસની પાઈપ લાઈન નાખવામાં આવશે તેમજ પોલીસના નામે ધાક ધમકી કરી અમારી જમીનમાં પાઈપલાઈન નાખવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. કોઈપણ કંપની શું માલિકીની જમીનમાં પાઈપલાઈન નાખે તેમાં પોલીસ પ્રોટેકશન માપવામાં આવે તે કેટલો યોગ્ય છે તેમજ આ કંપની દ્વારા પોલીસ તંત્રના નામનો ખોટો ઉપયોગ કરી અમો માલિકીની જમીનને ખાલી કરવામાં આવે છે જે યોગ્ય નથી. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: