મંદિર ચોરી કરતી જીલ્લા બહાર ની ગેંગ ના આરોપીઓને પક્ડી પાડી મંદિર ચો૨ીઓ નો ભેદ ઉકેલી મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ 

તાજેતરમાં અંજાર તા તાલુકામાં થયેલ વિવિધ મંદિર ચોરીઓ સંદર્ભે બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથલીયા સાહેબશ્રી , સરહદી રેન્જ ભુજ નાઓ અને પોલીસ અધિક્ષક સાહેબશ્રી પૂર્વ કચ્છ , ગાંધીધામનાઓ ના સીધા સુપરવિઝન હેઠળ શ્રી આલોક કુમાર ( પ્રો.આઇ.પી.એસ. ) તથા નાયબ પોલીસ અધીક્ષક શ્રી અંજાર વિભાગ અંજાર નાઓ ની સુચના તથા માર્ગદર્શન મુજબ એલ.સી.બી. પુર્વ કચ્છ ગાંધીધામ દ્વારા અલગ – અલગ દિશાઓ માં તપાસ કરવા ટીમો સક્રિય હતી જે દરમ્યાન અંજાર તાલુકાના વિડી ગામની સીમમાં આવેલ શ્રી સંધ્યાગીરી આશ્રમ માં થયેલ મંદિરચોરી ની ઘટનામાં મળેલ સી.સી.ટી.વી. એનાલીસીસ તેમજ હ્યુમન સર્વેલન્સનાં આધારે જાણવા મળેલ કે આ મંદિર ચોરીઓની ઘટનામાં બનાસકાંઠા જીલ્લાની કોઇ ગેંગ સંડોવાયેલ છે જેથી એક સ્પેશીયલ ટીમ મોકલી ત્યાંથી આ ગુનામાં બે ઇસમો ની પુછપરછ આધારે મંદિ ૨ ચોરી કરવામાં રેકીનુ કામ કરવામાં સંડોવાયેલ આરોપીને પક્ડી ત્રણેય ઇશમોની મંદિર ચોરી બાબતે સઘન પુછપરછ કરતા તેઓએ અંજાર વિસ્તારમાં અલગ- અલગ જગ્યાએ ચોરીઓ કરેલાની કબુલાત આપેલ અને તેઓ દ્વારા સંતાડી રાખ

પકડાયેલ આરોપી : (૧) ૨મતુભાઇ અરજણભાઇ ખેર ઉ.વ ૪૫ રહે.ધામણવા તા – દાતાજી.બનાસકાઠા (૨) સમંદરખાન ચાંદખાન પઠાણ ઉ.વ ૪૨ ૨ હે.રંગપુર તા – દાંતા જી.બનાસકાંઠા (૩) કલ્પેશ પ્રકાશભાઇ નટ ઉ.વ .૪૦ રહે.યાદવનગર ઝુપડા શાંગનદી પાસે અંજાર મુળ રહે – રીછડી તા – દાંતા જી.બનાસકાંઠા શોધાયેલ ગુનાઓ અંજાર પોલીસ સ્ટેશન ગુના ૨૭ નં .૧૧૯૯૩૦૦3૨૨૦૦૮૮ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ અંજાર પોલીસ સ્ટેશન ગુના ૨૭ નં .૧૧૯૯૩૦૦૩૨૨૦૦૭૭ ઇ.પી.કો.કલમ ૪૫૭,૩૮૦ 

કબ્જે કરેલ મુદ્દામાલ – શ્રી સંધ્યાગીરી બાપુના આશ્રમ -વીડી વાળા મંદીરેથી ચોરી થયેલ (૧) ચાંદિનો મુગટનંગ -૧ , વજન -૨૫૦ ગ્રામ કિ.રૂ .૮૦૦૦ / (૨) ચાર્દિનો ખંડીત મુગટ નંગ -૧ વજન -૨૬૦ ગ્રામ કિ.રૂ .૮,૨૦૦ /(૩) ચાંદિનો મોટો મુગટ -૧ વજન -૨ કિ.ગ્રામ કિ.રૂ .૬૪,૦૦૦ / (૪) ચાંદિના અલગ અલગ નાના મોટા છત ૨ નંગ -૪ જેનુ વજન -૧.૨૦૦ કિ.ગ્રામ કિ.રૂ .૩૨,૦૦૦ / – શ્રી મકલેશ્વર મહાદેવ મંદિર અંજાર વાળા મંદીરેથી ચોરી થયેલ (૧) ઝરમર ચાંદિની પીઠ -૧ વજન- ૩ કિ.ગ્રામ કિ.રૂ .૬,૦૦૦ / (૨) ઝરમર ચાંદીની ઝડાધારી -૧ વજન- ૮૦૦ ગ્રામ કિ.રૂ .૨૦૦૦ / (૩) ચાંદિનો નાગ -૧ વજન -૩ કિ.ગ્રા કિ.રૂ .૩૦,૦૦૦ / (૪) ચાંદીના છતર અલગ અલગ સાઇઝ ડીઝાઈન વાળા નંગ -૨ વજન ૭૦૦ ગ્રામ કિ.રૂ. ૭૦૦૦ / -ગુના આચરતી ઉપયોગમાં લીધેલ વાહનો ઇકો ગાડી ૨૦ નંબર- જીજે – ૦૮ – એપી -૧૬૬૮ કિ.રૂ .૧,૫૦,૦૦૦ / મોટર સાઈકલ ૨ જી નંબર- જીજે – ૧૨ – ઇએલ -૩૮૨૮ કિ.રૂ. ૫૦,૦૦૦ / કુલે કિ.રૂ. ૩,૫૭,૨૦૦ / 

વામાં આવેલ મુદ્દામાલ શોધી કાઢી નીચે જણાવ્યા મુજબનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને રાઉન્ડઅપ કરી આગળની કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે .

આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર ડી.બી.પરમાર તથા કે.એન.સોલંકી પોલીસ સબ ઇન્સપેક્ટર તથા એલ.સી.બી.સ્ટાફ દ્વારા કરવામા આવેલ છે .

નમ્ર અપિલ પુર્વ કચ્છ જિલ્લા પોલીસ તરફથી એક નમ્ર અપિલ છે કે જે પણ જગ્યાએ ધાર્મિક સ્થળો આવેલ હોય તે તમામ જગ્યાએ સી.સી.ટી.વી. કેમેરા અવશ્ય લગાડવા ખાસ વિનંતી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: