અમદાવાદ આયુષ્માન કાર્ડ અને ઈ-શ્રમ કાર્ડ માટેનો કેમ્પ યુવા ટીમ દ્વારા યોજાશે

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે સરકારી યોજના અંતર્ગત આયુષ્માન કાર્ડ તેમજ ઈ-શ્રમ કાર્ડ માટેના કેમ્પનું આયોજન તારીખ 6 2 2022 ના રોજ સવારે ૧૧થી બપોરના ૨ વાગ્યા સુધી રાખવામાં આવ્યું છે જેમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને આ કેમ્પનો લાભ લેવા માટે આયોજકો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી અને ડોર ટુ ડોર વિસ્તારમાં જાહેરાત કરી લોકોને સરકારી યોજના અંતર્ગત મેડિકલ સારવાર માટેનું મા આયુષ્માન કાર્ડ તેમજ પુરવઠા માટે નું ઇ-શ્રમ કાર્ડ મળી રહે તે માટે નો કેમ અમદાવાદના ફતેવાડી વિસ્તારમાં ટી પી 85 બાગે મસીરા સોસાયટી ખાતે ફતેવાડી વિસ્તારમાં આર.કે ડિજિટલ ના ઈમરાન ભાઈ તેમજ તેમના મિત્ર સરકાર દ્વારા જરૂરત બંધ ગરીબ મધ્યમ વર્ગના લોકોને ઘરના આંગણે આયુષ્માન કાર્ડ તેમજ ઇ-શ્રમ કાર્ડ મળી રહે તેવા પ્રયાસો અંતર્ગત ઈમરાન ભાઈ તથા તેમના યુવા મિત્રો દ્વારા આ કેમ્પને સફળ બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે – રિપોર્ટર – સોહીલ દિવાન સરખેજ અમદાવાદ