અમદાવાદ શહેર ના બાદશાહ હજરત પીર મોહંમદ શિરાજુદિન શાહેઆલમ (રહે) નો ૫૬૩ મો ઊર્ષ મુબારક

અમદાવાદ માં સામાજીક કાર્યકર બુરહાનુદીન કાદરી તેમજ સેવા ભાવીઓ આજ રોજ હજરત પીર મોહંમદ શિરાજુદિન શાહેઆલમ ના ઉર્ષ મુબારક નિમિત્તે ચાંદર પેશ કરી દુવા હાશીલ કરી તેમજ કાર્યક્રમમાં શાહેઆલમ રોઝા ટ્રસ્ટના ટ્રસ્ટી સૈયદ મુનાફ એહમદ નાઝીર હુસેન બુખારી તથા ટ્રસ્ટી શ્રી ઝુલ્ફીકાર અલી ફઝલે અલી બુખારી તથા સરાફત અલી, નઝર અલી બુખારી (ઓલાદે શાહે આલમ )તેમજ ખિદમતગુકાર, મોહંમદ અપાઝ(મુલ્લા)  તથા રિઝવાન આંબલિયા જોડાયા હતા.

ત્યારબાદ પીર મોહંમદ શિરાજુદિન શાહેઆલમ દરબારમાં લોકો માટે કોરોના ની મહામારી બીમારી થી લોકોને બચવા માટે દુઆ કરવામાં આવી તેમજ સરકાર શ્રી ની ગાઈડ લાઈન મુજબ ઉર્ષની  સાદગી પુર્વક ઊજવણી કરવામાં આવી – રીપોર્ટ – ઈરફાન પલેજા મોરબી

Leave a Reply

Your email address will not be published.

error: