સંવેદના પરિવાર ના અમદાવાદ જિલ્લા ચીફ રિપોર્ટર મનોજભાઈ બારૈયા દ્વારા ગૌ માસ પકડી પાડી પોલીસ ને સોંપવામાં આવ્યુ

તા ૨૨/૧/૨૦૨૨ ના આજે સવારે માહિતી મળેલ કે પીરાણા રોડ ઉપર થી ચોરી કરેલ  ગૌ વંશ નું માંસ CNG રીક્ષા મા લઈ ને દાણીલીમડા અમદાવાદ સરકારી ચાર માળિયા મા જવાનું છે આ માહિતી ના આધારે અમો અને અમારા મિત્ર સાથે સુરેશ ફાર્મ કચરા પેટી ના ઢગલા પાસે મેન રોડ ઉપર વોચ કરી ને ઉભા હતા તે દરમિયાન માહિતી મુજબ CNG રીક્ષા જેનો નંબર GJ 27 TA 6748 ગાડી નિકરતા તેનો પીછો કરતા 6.30am  કેન્ટ્રોલ માં જાણ કરેલ રીક્ષા ગુલાબ નગર ક્રિસચન  કબ્રસ્તાન જોડે અટક કરતા 3 ઈસમો રીક્ષા છોડી ને નાસી છૂટેલ પોલીસ પ્રશાસન આવતા 3 ઈસમો પેકી. 1 ઈસમ ની રામ રહીમ ચોકી ના PSI ભરવાડ સાહેબે ધ્વરા પકડી પાડેલ રિક્ષા ના અંદર જોતા 450 ગૌ વશ નું માસ ભરેલ હતું  1 આરોપી રીક્ષા માલ મુદા સાથે દાણીલીમડા પોલીસ સ્ટેશન સોંપેલ અને FSL અધિકારી ધ્વરા માંસ ના સેપલ લઈ લીધેલ રિપોર્ટ આવાનો બાકી છે

દાણીલીમડા પોલીસ સ્ટેશન અમદાવાદ ના શ્રી સીનયર ઇશપેક્ટર સાહેબ અને તેમની ટિમ નો સારો સહિયોગ મળેલ સહકાર (1) (SPCA) અધિકારી શ્રી દિલીપ ભાઈ શાહ (2) અખિલ ભારતીય નવયુગ સંસ્થા ના ગુજરાત ગૌરક્ષા અધ્યક્ષ સંદીપદાન ગઢવી (3) સુરેન્દ્રનગર જિલ્લા ના (SPCA) રઘુભાઈ ભરવાડ(4)મોરબી (VHP) ના કમલેશ ભાઈ આહીર (5) અબોલ જીવો ની સંવેદના ન્યૂઝ ના તંત્રી સેજલ ભાઈ મેહતા સમગ્ર કાર્ય ના ગૌસેવક) (1) (SPCA) 114 સભ્ય /પીપલ ફોર એનિમલ સભ્ય /સંવેદના અબોલ જીવો ન્યૂઝ પ્રતિનિધિ. .હુમન રાઈટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા .મનોજ સી બારૈયા (2) સંજય ભાઈ પટેલ હતા

Leave a Reply

Your email address will not be published.

error: