શહેઝાદ રંગરેજ ગોડાઉન નુ નામ એસ આર વેસ્ટેજ પાલસ્ટિકના સ્ક્રેપના ગોડાઉમાં આગ

ફાયરકોલ ની વિગત ૪:૨૦ કલાકે સવારે BRTS પાછળ, ચંડોળા, અમદાવાદ.આગ બુઝાવવા માટે મોકલેલ વાહનો તથા સ્ટાફ ની વિગત. (૧) મીની ફાઇટર (૨) ટેન્ક (ર૯) ગજરાજ (૧) ડીવીઝનલ ઓફિસર ૨ સ્ટેશન ફાયર ઓફિસર ૩૫ સ્ટાફઆગમાં કોઈ ઈજા કે જાનહાની થયેલ નથી નુકસાન ની વિગત :પાસ્ટિકની સ્ક્રેપ બોટલ, સ્ક્રેપ ચપ્પલ, સ્ક્રેપ ઇલેક્ટ્રિકનો સમાન, સિરિઝો, વાયર, પ્લાસ્ટિકના તૂટેલા ડ્રમ, રમકડાં, ડોલો, ટપ, ફર્નિચર વગેરે લાઈન :અલગ અલગ ૧૦ જગ્યાઓ પર થી પાણીની લાઈનો બનાવી આગને કાબુમા લેવામા આવેલ છે.ભંગાર ના ગોડાઉન મા‌ લાગેલી આગ બુઝાવવા માટે અંદાજે ૨ લાખ લીટર પાણી નો વપરાશ થયેલ છે. આગ નુ કારણ જાણવા મળેલ નથી.

Leave a Reply

Your email address will not be published.

error: