અમદાવાદ સાબરમતી ખાતે રાવત સમાજ ના બોરૂવાળા પરિવાર અનેસંબંધસેતુ પરિવાર તરફથી વિધાર્થીઓ ને પ્રોત્સાહન ઈનામો આપવાનો પ્રોગ્રામ યોજાયો

ઓલ ગુજરાત રાવત સમાજ જાગૃતિ અભિયાન આયોજિત સઁબઁધસેતુ પરિવાર તેમજ સઁબઁધસેતુ મહિલા પરિવાર ના આગેવાન સ્વં શ્રી ચંદ્રિકાબેન ના સમરણાર્થે તારીખ ૧૫/૦૮/૨૦૨૨ સોમવાર ના રોજ ધોરણ ૮ થી ૧૨ માં અભ્યાસ કરતા સમસ્ત ગુજરાત રાવત સમાજ ના વિધાર્થીઓ ને સઁબઁધસેતુ પરિવાર તેમજ શ્રી હિંમતકુમાર સમૌ વાળા તરફથી ફુલસ્કેપ નોટબુક ચોપડા વિતરણ કાર્યક્રમ શ્રી કનુભાઈ રાવત બોરુવાળા ના નિવાસસ્થાન સાબરમતી ખાતે યોજાયેલ હતો

જેમાં ચોપડા વિતરણ સાથે સ્વ શ્રી આનંદ રાવત બુક બેન્ક યોજના ને એક વર્ષ ની સુંદર સફળતા અંતર્ગત વર્ષ ૨૦૨૨ માં ધોરણ ૧૦ અને ૧૨ ની બોર ની પરીક્ષા માં ૭૫% ટકા થી વધારે માર્ક્સ થી પાસ થયેલા વિધાર્થીઓ ને કનુભાઈ બોરુવાળા પરિવાર તરફથી પ્રોત્સાહન ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ઉપરોક્ત શેક્ષણિક કાર્યક્રમ માં સાબરમતી વોર્ડ કોર્પોરેટર શ્રી ચેતનભાઈ પટેલ તેમજ રાવત સમાજના વડીલ શ્રી શીવાભાઈ ગોજારિયા. શ્રી ભીખાભાઇ જેતલવાસના શ્રી નાથુભાઈ પડુસ્મા શ્રી અલ્પેશભાઈ રામપુરા શ્રી નગીનભાઈ વેડા શ્રી નીતિનભાઈ ભાકડીયા શ્રી હરેશભાઇ સુલતાનપુર શ્રી ધનજીભાઈ ખાટા શ્રી રવિકુમાર કમિજલા વગેરે સમાજ બન્ધુઓ એ હાજર રહી કાર્યક્રમ ને દીપાવ્યો હતો

આ શેક્ષણિક કાર્યક્રમ અંતર્ગત સઁબઁધસેતુ પરિવાર તરફથી રાવત સમાજ માં રાવત સમાજ હિત લક્ષી કાર્યક્રમોં ને રાવત સમાજ વતી આવકારી સઁબઁધસેતુ પરિવાર ને ખુબ ખુબ અભિનંદન પાઠવવા માં આવ્યા હતા કનુભાઈ રાવત બોરુવાળા
8200192336 – રીપોટર – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: