ગાગોદર ના પરીવાર ને સગાઈ પ્રસંગ થી પરત આવતા નડયો અકસ્માત એક નુ મોત પંદર થી વધુ ઘવાયા

રાપર તાલુકાના આડેસર પાસે બોલેરો પિકઅપ અને દમ્પરનું અક્સ્માતમાં એક નું મોત અને બાળક અને મહિલા સાથે ૧૫ થી વધુ ઈજાગ્રસ્ત સારવાર માટે ભચાઉની વાગડ વેલફર હોસ્પીટલ તેમજ ઉંચ આરોગ્ય રિફર કરાયા . રાપર તાલુકાના આડેસર પાસે સગાઈ પ્રસંગે સણવા થી ગાગોદર આવતા આડેસર હોટેલ પાસે સર્જાયું ગમખ્વાર અક્સ્માત એક નું જીવ ગુમાવ્યા તેર થી ચૌદ લોકોને સમાન્ય ઇજા થઇ અને નાના છ બાળકો ને પણ સામાન્ય ઇજા થઇ હતી.

અકસ્માતમાં એક નું મોત મૃતકનું નામ યુનુક અલારખા ફકીર ઉંમર.૩૦ વર્ષ મુંર્તક નું phc ખાતે મોકલાયું. અકસ્માતની જાણ થતા મદદ માટે સ્થાનિક આગેવાનોએ પહોચ્યા રાજુભા જાડેજા સલીમ ખલીફા નાગજીભાઈ ભરવાડ રમેશભાઈ ભરવાડ સોહેલ મિર વલીમામદ રાજા હનીફ મનશુરી રમેશભાઈ વાઘેલા આગેવાનોએ ઈજાગ્રસ્ત ને અલગ-અલગ આરોગ્ય પહોચાડયા હતા વધુ વિગત પોલીસ તપાસ બાદ આવશે. રીપોર્ટ – ગની કુંભાર કચ્છ