આજ રોજ તાલુકા હેલ્થ કચેરી નલિયા દ્વારા તમાકુ નિષેધ ની ઉજવણી અંતર્ગત વી એલ હાઇસ્કુલ નલિયા મા વક્રુત્વ સ્પર્ધા નુ આયોજન કરવામા આવ્યુ

જેમા વી એલ હાઇસ્કુલ ના ૬ વિધ્યાર્થી એ ભાગ લીધેલ જેમા પ્રથમ ક્રમ એ નોડે જમીલા અધામ, ચાવડા પૃથ્વીરાજસિંહ દ્વીતીય. મહેશ્વરી તુષાર સામજી ત્રુતીય. સંજોટ તુષાર સામજી આવેલ અને ત્રણે વિધ્યાર્થી ને ઇનામ આપવામા આવેલ તથા ભાગ લેનાર દરેક વિધ્યાર્થી ને પ્રોત્સાહક ઇનામ આપવામા આવેલ ,કાર્યક્રમ ની શરુઆત શાળાના શિક્ષક રાજેશભાઇ રાઠોડ દ્વારા કરવામા આવેલ તથા કાર્યક્રમ ની પુર્ણાહુતી શાળાના શીક્ષક યાદવ ભાઇ દ્વારા કરવામા આવેલ તેમજ આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઇઝર શ્રી પીંજારા ભાઈ તાલુકા ફાઈનાન્સ આસિસ્ટન્ટ રીંકલબેન ઠક્કર ટીબી સુપરવાઝર તેમજ ન્યુટ્રિશન આસીસ્ટન્ટ કોમલબેન લીંબાણી શ્રી ઘનશ્યામભાઈ તેમજ પી. એચ. સી. જખૌ ના સુપરવાઇઝર જે. જી.સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા – સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ

