આજ રોજ અબડાસા તાલુકાનાં નલિયા મથકે જખૌ બંદર પર દબાણ હટાવવા બાબતે પ્રાંત અધિકારી નાયબ કલેક્ટર સાહેબ જખૌ બંદરના માછીમાર અગ્રણી તથા  જખૌ સરપંચ ને તથા માજીમાર મંડળ રૂબરૂ બોલાવી અને દબાણ વિશે ચર્ચા કરેલ

આજ રોજ અબડાસા તાલુકાનાં નલિયા મથકે જખૌ બંદર પર દબાણ હટાવવા બાબતે પ્રાંત અધિકારી નાયબ કલેક્ટર સાહેબ જખૌ બંદરના માછીમાર અગ્રણી તથા  જખૌ સરપંચ ને તથા માજીમાર મંડળ રૂબરૂ બોલાવી અને દબાણ વિશે ચર્ચા કરેલ જે માછીમારો માગણી એવી છે કે બે વર્ષથી કોરોના ની માર થી માછીમાર નું ધંધો બંધ છે અને માછીમારો બેકાર છે જખૌ બંદર પર  ૧૦ થી ૧૫ હજાર માછીમારો ની વસ્તી છે જે ૧૯૭૧ થી આ બંદર પર ધંધો કરવામાં આવે છે અને જખૌ પંચાયત ભાડા પેટ રકમ ભરી આજે ૫૦ વર્ષ થી ધંધો કરેછે અને પોતાનું ગુજરાત ચલાવે અને સરકાર ને કરોડો રૂપિયા નું વર્ષ કમાવી આપે છે બંધ અને ભાડા પહોચ ભરીને ધંધો કરેછે નાયબ કલેક્ટર નમ્રતાથી રીકવેસ્ટ કરેલ સાહેબ અત્યારે દબાણ હટાવવા નું મોફુક રાખો અથવા વિકલ્પીક વ્યવસ્થા કરી આપો તો સાહેબે ચોખ્ખી ના પાડેલ અને પંદર દિવસ દબાણ હટાવશે જો આમ થશે તો માછીમાર બેકાર બનશે તંત્ર અને માછીમાર વચ્ચે ટકરાવ ઉભો થશે આ પ્રતિનિધી મંડળના અગ્રણીઓ માછીમાર વિપક્ષી નેતા અબ્દુલભાઈ ગજણ. જખૌ સરપંચ અલીભાઈ. માછીમાર બોટ ના પ્રમુખ અબ્દુલાછા.અગ્રણી આમદભાઈ સંગાર. હાજીસાલે. રઝાકભાઈ.જુમાભાઈ વાધેર વગેરે અગ્રણી સાથે રહેલ – સ્ટોરી – રમેશભાઈ ભાનુશાલી અબડાસા કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: