અબડાસા તાલુકાના નુધાતંડ ગામ આવેલ મમતાઝબેન હુશેન વેણ તે પંદર વર્ષ થી નુધાતંડ ગામમાં આશા વર્કર બહેન તરીકે નોકરી કરે છે  તે ૧૧૦ રૂપિયામાં નોકરી જોઈન કરી હતી

અબડાસા તાલુકાના નુધાતંડ ગામ આવેલ મમતાઝબેન હુશેન વેણ તે પંદર વર્ષ થી નુધાતંડ ગામમાં આશા વર્કર બહેન તરીકે નોકરી કરેછે  તે ૧૧૦ રૂપિયામાં નોકરી જોઈન કરી હતી આજે તમનો પગાર બે હજાર છે આવી મોંઘવારીમાં ધર ખર્ચ કેવી રીતે પુરો થાય તેમ છતાં નોકરી કરે છે વાત છે જમીનની પોતાની જમીન ઉપર પેટા કેન્દ્ર નું મકાન બનાવવામાં આવેલ સરકારી અધિકારી અને રાજકીયો કે આ જમીન ઉપર સરકારી પેટા કેન્દ્ર બનાવવાંમાં આવશે ગ્રામજનોને આનો લાભ મળશે અને પેટા કેન્દ્રમાં તમને રહેવા માટે એક રૂમ અને એક રસોડું બનાવવામાં આવશે એ લોકોનું માન રાખીને હું પેટા કેન્દ્ર ને બાનાવવમા હા પાડી કારણ કે મારૂ ગામ છે બધાને સગવડ મળે અને મારે પણ નોકરી છે તેના કારણે હું સંમત થઈ પ્લોટ ૭૫ X ૫૫ માં બાંધકામ થયો છે હવે અમુક લોકો દ્વારા મને પેટા કેન્દ્રમા આવેલ રૂમ ખાલી કરવાં બળ જબરી કરે છે અને મને નોકરી માંથી કાઢી નાંખવા નોટીસ પણ આપવામાં આવેલ છે.

આ નોટીસ મોથાળા P.H.C.ના ડોક્ટર દાસ સાહેબ અને નુધાતંડ ની નર્સ બહેન અરૂણાબેન આવીને મને મારા પરિવાર ને ધાક ધમકી આપીને ખાલી કરવાં જણાવ્યું હતું હું મારા ગામનાં સરપંચશ્રી ને જાણ કરી અને મીડીયા કર્મચારી ને બૉલાવીને હકીકત બતાવી હતી એક મિડીયા કર્મચારી જિલ્લા આરોગ્ય અધિકરી ને કન્નડ સાહેબ ડોક્ટર ને ફોન કરાવીને જાણ કરી હતી ત્યારે હું શાંતી નો મારા પરિવાર રે સ્વાસ લીધું હતું હજી પણ મને મારા પરિવાર ને કાઈપણ થશેતો તેની જવાબદારી દાસ સાહેબ અને અરૂણાબેન ની રહેશે. રીપોર્ટ – રમેશભાઈ ભાનુશાલી કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: