હળવદ મગંલમ  વિધાલય ખાતે લાયન્સ કલબના સંયુક્ત ઉપક્રમે બે દિવસીય ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપ યોજાશે

હળવદ મગંલમ વિધાલય ખાતે લાયન્સ ક્લબ ઓફ મોરબી દ્વારા તા. ૨૭ અને ૨૮ ના રોજ હળવદ મંગલમ વિધાલય ખાતે બે દિવસીય ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપ નું આયોજન કરવામાં આવ્યું છે જે બે દિવસીય ટીચર્સ ટ્રેનીંગ વર્કશોપ તા. ૨૭ ને રવિવારે સવારે પ્રારંભ કરાશે અને તા. ૨૮ ને સોમવારે સાંજે પુર્ણાહુતી કરાશે વર્કશોપનું ઉદ્ઘાટન રોટરી સેવા ટ્રસ્ટ રાજેન્દ્રસિંહ રાણા. જેમાં ચીફ ગેસ્ટ તરીકે લાયન ચંદ્રકાંતભાઈ દફતરી ઉપસ્થિત રહેશે તે ઉપરાંત લાયન્સ ક્લબની વિવિધ શાખાના હોદેદારો પણ ઉપસ્થિત રહેશે બે દિવસીય વર્કશોપમાં ઇન્ટરનેશનલ ટ્રેનર રેખાબેન શાહ ટીચરોને માહિતી અને માર્ગદર્શન પૂરું પાડશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મંગલમ્ વિધાલયના મંગલમ વિદ્યાલય અશોકભાઈ પટેલ અશોકભાઈ કાલરીયા અશ્વિનભાઈ વિડજા રાજુભાઈ પટેલ સહિતના સેમિનારમાં સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. રીપોર્ટ – મયુર રાવલ હળવદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: