ખેરાલુ ના બાળાપીર દરગાહ નજીક વ્યાજના રૂપિયા પરત ન આપતા જાહેર માં થયો ઝગડો

સતલાસણા તાલુકાના રાણપુર ગામના મહેસૂલ સતિશ ભાઇ બારોટ પાસેથી રુ ૫૦૦૦૦૦/૦૦ પાંચ લાખ ની રકમ વ્યાજે લઈ ગયા બાદ પરત ન આપતા આ અરજદાર એ વારંવાર ઉઘરાણી કરી હતી પણ ન આપ્યા ખેરાલુ ના બાળાપીર દરગાહ નજીક વ્યાજે પૈસા લઈ ગયેલા ઈશમો અમિત કનૈયાલાલ બારોટ રાણપુર તા સતલાસણા અને લિજય હષૅદલાલ બારોટ રહે વસઈ ભેગા થતા પૈસાની ઉઘરાણી કરતા જ ઝગડો‌થયો હતો આ અંગેની ફરીયાદ ખેરાલુ પોલીસ મથકમાં ફરીયાદી મેહુલ બારોટે નોંધાવી હતીખેરાલુ પી આઇ એ યુ રોઝ અને ટીમ વધુ તપાસ હાથ ધરી છે – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: