શ્રી ગોકુલચંદ્ર માજી પાલ હવેલી દવારા ભવ્ય હોળી રસીયાનું આયોજન કરવામાં આવ્યુ

કોરોના કાળમાં દોઢ વર્ષ પછી લોકોનો ઉત્સાહ પૂર્વક વધારવામાં આવ્યો હતો ૦૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ પ્રેસ મીડિયા ને પણ બોલાવવામાં આવ્યા હતા જેમાં તેમના ઢ્વારા અલ્પાહાર ની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી શ્રીગોકુલચંદ્રમાજી – પાલ હવેલી ના આંગણે ભવ્ય હોળી રસિયા સુપ્રસિદ્ધ કીર્તનકાર શ્રીભગવતીપ્રસાદ ગાંધર્વઅને સાથી વૃંદ ના મધુર કંઠે – રિપોર્ટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: