લાકડીયા નજીક આવેલ શાહ સતનામજી અલોકિક ધામ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો.

ભચાઉ તાલુકાના લાકડિયા નજીક નેશનલ હાઈવે પર આવેલ શાહ સતનામજી અલોકિક ધામ લાકડીયા ખાતે આજે કાર્યક્રમમાં નામ ચર્ચા કાર્યક્રમમાં નસામુકિત, ગરીબ લોકોની મદદ, ૧૩૮ માનવતા સેવા , કાર્યક્ર્મ માટે લોકોને સમજણ આપી અને જાગૃત કરાયા. આ કાર્યક્રમમાં ભજન કીર્તન અને પ્રાથના કરાઈ હતી.

સંત ડોક્ટર ગુરમીત રામ રહીમ સિંહજી દ્વારા ચલાવવા આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્થાનીક તેમજ સમગ્ર ગુજરાતથી શ્રદાળુંઓ સહભાગી બન્યા ભોજન પ્રસાદ નુ આયોજન કરવામા આવ્યુ હતુ ૩૦૦ જેટલા ભક્તો લાભ લીધો હતો .આ કાર્યક્રમની પૂર્ણહુતિ ભક્તો દ્વારા કરવામાં આવી હતી. રીપોર્ટ – ગની કુંભાર કચ્છ



