*વીર શહીદ CDS બિપિન રાવત જી તેમજ તેમની સાથે શહીદ થયેલા તમામ ને અખિલ ભારતીય માનવ નિગરાની સમિતિ દ્વારા મુંદરા મધ્યે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ*

કચ્છ – મુંદરા તારીખ ૧૦/૧૨/૨૦૨૧ વાર શુક્રવાર

કચ્છ જીલ્લા ઉપ પ્રમુખ સંજય બાપટ અને કચ્છ જિલ્લા કાર્યકારી પ્રમુખ ની આગેવાની હેઠળ આજ રોજ તા.૧૦.૧૨.૨૦૨૧ ના મુંદરા મા વીર શહીદ બિપીન રાવત જી તેમજ તેમની સાથે ના શહીદ થયેલ જવાનો ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી. જેમા બ્રહ્મ સમાજ મુંદરા તાલુકા પ્રમુખ સ્નેહલભાઈ વ્યાસ,કોંગ્રેસ શહેર પ્રમુખ કપીલભાઈ કેસરિયા,ભાજપ અનુસૂચિત જાતિ શહેર પ્રમુખ કાળુભાઇ મહેશ્વરી, ભાજપઅગ્રણી રાહુલભાઈ જાની,આમઆદમી પાર્ટી શહેર સંગઠન મંત્રી હરેસગર ગોસ્વામી,પરશુરામ સેના મુંદરા તાલુકા મહામંત્રી કપિલભાઈ વ્યાસ,બ્રહ્મ યુવા સેના પ્રમુખ મેહુલ જોષી, ધર્મ જાગરણ મુંદ્રા તાલુકા સંયોજક કુલદીપસિંહ જાડેજા,એડવોકેટ ભીમાભાઈ ગઢવી,વેપારી રણજીતસિંહ જાડેજા, સિકંદરભાઈ ચાકી,મજુંલ ભટ્ટ સહિત ના અગ્રણીઓ દ્રારા અંજલી આપી ને સદગત માટે પ્રભુ ને પ્રાર્થના કરવામા આવી હતી 

Leave a Reply

Your email address will not be published.

error: